News Inside/15 May 2023 .. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પોલીસ કમિશનર દ્વારા ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન, શૂટર ગુડ્ડુ મુસ્લિમ અને સાબીર વિરુદ્ધ ઉમેશ પાલ હત્યા કેસના સંબંધમાં લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. માફિયા અતિક હેમદની પત્ની શાઇસ્તા પરવીનની વિદેશ જવાની ઈચ્છા વચ્ચે ઉત્તર પ્રદેશ પોલીસએ લૂક આઉટ નોટિસ બહાર પડી […]