ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સમયમાં 15 કરોડના ખર્ચે આરબોરેટમ ઉભું કરવામાં આવશે. આ સાથે ગુજરાત યુનિવર્સિટી આરબોરેટમ ધરાવતી ગુજરાતની પહેલી યુનિવર્સિટી બનશે. 7 એકર જમીન પર એમ્ફીથિયેટર સાથે બની રહેલા ત્રણ જુદા-જુદા ડોમ ગુજરાત માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ફાયબર, ગ્લાસ અને એર કંડિશન્ડ એવા ત્રણ સાઈઝના ડોમ કેમ્પસમાં આકાર લઈ રહ્યા છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ આરબોરેટમની […]