અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલે 50,000ની લાંચ લેતા ઝડપાયા | News Inside

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા ૫૦ હજારની લાંચ મંગાવતા આવી હતી આરોપીને લોકપની અંદર ન મુકવા માટે પૈસાની માંગણી કરી હતી. રવિન્દ્ર સિંહ ડાભી અને હરદેવસિંહ ઝાલાની ACB એ ધરપકડ કરી. ગાંધીનગર: ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અને હેડ […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!