ફક્ત તમે જ તમારી ચેટ્સને ઍક્સેસ કરી શકશો | News Inside Gujarat

લાંબી રાહ જોયા બાદ આખરે WhatsAppએ ચેટ લોક ફીચર એડ કરી દીધું છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ ચેટને લોક કરી શકે છે. આ પછી, જો તમારો સ્માર્ટફોન કોઈના હાથમાં છે, તો પણ અન્ય વપરાશકર્તાઓ તમારી સંમતિ વિના તમારી વ્યક્તિગત ચેટ્સ વાંચી શકશે નહીં. વોટ્સએપ ચેટ લોકનું ફીચર કંપની દ્વારા તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં […]

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!