- વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી નુરીલ રૂબિનીની ભવિષ્યવાણી
- ભારતના રૂપિયાની તાકાત દુનિયાભરમાં દેખાશે
- અમેરિકામાં ડોલરનું રાજ ખતમ થશે
- ભારતીય રૂપિયો અમેરિકાના ડોલરનું સ્થાન લેશે
- રૂપિયો ભારત માટે બનશે વ્હીકલ કરન્સી
- ગ્લોબલ રિઝર્વ કરન્સીની ડાઇવર્સીટી રૂપિયો બની શકે