News Inside/ Bureau: 25 January 2023
આજે પઠાન ફિલ્મ રિલીઝ થઈ છે. ત્યારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ મલ્ટિપ્લેક્સ અને થિયેટર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ મેસેજ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
