અમદાવાદઃ વટવા તથા વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરનાર એક ઇસમને ચોરીના 2 મોટર સાયકલ સાથે પકડી ઝોન-૭ એલ.સી.બી.ની ટીમ દ્વારા કરવામાં આવેલ આ ઉમદા કામગીરી થી આરોપી પોલીસના સકંજામાં આવ્યો. અને તેની વિરુદ્ધ ચોરીનો ગુન્હો દાખલ કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
