ફ્રાંસનો રાષ્ટ્રીય દિવસ 14 જુલાઇઆ રોજ મનાવવામાં આવશે

ભારત વાયુસેનાના ત્રણ રાફેલ વિમાન પરેડમાં ભાગ લેશે..

ફ્રાન્સમાં યોજાનારી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેવા

ભારતીય નૌકાદળની એક ટુકડી ફ્રાન્સ પહોંચી